Gujarati NewsGujaratLions seen resting near hasnapur dam in junagadh video goes viral
જૂનાગઢના હસ્નાપુર ડેમ પાસે વનરાજાનો VIDEO થયો વાયરલ
જૂનાગઢના હસ્નાપુર ડેમ પાસે વનરાજાનો VIDEO વાયરલ થયો છે. આ VIDEOમાં બેં સિંહ આરામ કરતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના હસ્નાપુર ડેમ પાસે પહેલા 3 સિંહ આવતા હતા પરંતુ 3 સિંહમાંથી એક સિંહનું મોત થયા પછી બે સિંહ આ સ્થળે જોવા મળ્યા હતા. આ પણ વાંચો: VIDEO: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ, […]
Follow us on
જૂનાગઢના હસ્નાપુર ડેમ પાસે વનરાજાનો VIDEO વાયરલ થયો છે. આ VIDEOમાં બેં સિંહ આરામ કરતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના હસ્નાપુર ડેમ પાસે પહેલા 3 સિંહ આવતા હતા પરંતુ 3 સિંહમાંથી એક સિંહનું મોત થયા પછી બે સિંહ આ સ્થળે જોવા મળ્યા હતા.