જુનાગઢની હોટલમાં સિંહની લટાર, જુઓ VIDEO

|

Feb 10, 2021 | 11:29 AM

જુનાગઢ શહેરની મધ્યમાં આવેલી હોટલ નજીક સિંહના આંટાફેરાનો વિડીયો સામે આવ્યો છે. હોટલ સરોવર પોર્ટીકોમાં લટાર મારતા સિંહનો વિડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

જુનાગઢ શહેરની મધ્યમાં આવેલી હોટલ નજીક સિંહના આંટાફેરાનો વિડીયો સામે આવ્યો છે. હોટલ સરોવર પોર્ટીકોમાં લટાર મારતા સિંહનો વિડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. હોટલનો ગેટ કૂદીને પાર્કિંગ સહિતની જગ્યામાં સિંહે આંટાફેરા માર્યા. શહેરમાં સિંહના પ્રવેશથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

Next Video