જુઓ VIDEO : ગીરના જંગલમાં સિંહ અને શ્વાનની લડાઈ, શ્વાને સિંહને પાછળ ઘકેલ્યાના દ્રશ્યો કેમેરામાં થયા કેદ

|

Jan 10, 2021 | 9:34 AM

સામાન્ય રીતે લોકો ગીરના(gir) જંગલમાં સિંહ (lion) જોવાનો આનંદ માણે છે. પણ આ જ ગીરના જંગલમાં એક શ્વાને (dog) સિંહ સામે બાથ ભીડીને ભગાડ્યો. વાત છે ગીરના જંગલની. સિહ દર્શન કરવા નિકળેલા પ્રવાસીઓએ માણ્યુ એક કુતૂહલ ભર્યું દ્રશ્ય.

સામાન્ય રીતે લોકો ગીરના(gir) જંગલમાં સિંહ (lion) જોવાનો આનંદ માણે છે. પણ આ જ ગીરના જંગલમાં એક શ્વાને (dog) સિંહ સામે બાથ ભીડીને ભગાડ્યો. વાત છે ગીરના જંગલની. સિહ દર્શન કરવા નિકળેલા પ્રવાસીઓએ માણ્યુ એક કુતૂહલ ભર્યું દ્રશ્ય. સિહ જોવા ગયેલા પ્રવાસીઓને અચાનક જ શ્વાન અને સિહની લડાઈ જોવા મળી. ગીરનુ પાણી પી ચૂકેલા શ્વાને જંગલના રાજા કહેવાતા સિહને પરોઠના પગલા ભરવા મજબૂર કર્યો..જુઓ વિડીયો

 

 

Next Video