Gujarati NewsGujaratLimdi rajkot higway par dumper and truck vacche aksmaat ma 12 musafaro no bachav
લીંબડી-રાજકોટ હાઇવે પર એસટી અને ડમ્પર વચ્ચે અકસ્માત, બસમાં સવાર અંદાજે ૧૨થી વધુ મુસાફરોનો આબાદ બચાવ
લીંબડી – રાજકોટ હાઇવે પર એસટી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લીંબડી સર્કલ પાસે બનેલી અકસ્માતની ઘટનામાં બસમાં સવાર અંદાજે ૧૨થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો જ્યારે સાત મુસાફરોને માત્ર નાની મોટી ઇજા થઈ હતી. અકસ્માતના કારણે હાઇવે પર સર્જાયો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]
લીંબડી – રાજકોટ હાઇવે પર એસટી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લીંબડી સર્કલ પાસે બનેલી અકસ્માતની ઘટનામાં બસમાં સવાર અંદાજે ૧૨થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો જ્યારે સાત મુસાફરોને માત્ર નાની મોટી ઇજા થઈ હતી. અકસ્માતના કારણે હાઇવે પર સર્જાયો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો