લીંબડીમાં સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોના ધજાગરા, મુખ્યપ્રધાન રુપાણીનાં કાર્યક્રમમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા

|

Oct 28, 2020 | 5:42 PM

કોરોનાના સંક્રમણને જોતા તહેવારો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પણ રાજકીય કાર્યક્રમો થઇ જ રહ્યા છે અને આ કાર્યક્રમોમાં ખુલ્લેઆમ સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા પણ ઉડી રહ્યા છે. વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણીને લઇ પ્રચાર શરુ થઇ ગયો છે, ત્યારે આજે લીંબડીમાં પ્રચાર દરમિયાન  મુખ્યમંત્રી વિજય રુપાણીની સભામાં સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. ન […]

લીંબડીમાં સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોના ધજાગરા, મુખ્યપ્રધાન રુપાણીનાં કાર્યક્રમમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા

Follow us on

કોરોનાના સંક્રમણને જોતા તહેવારો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પણ રાજકીય કાર્યક્રમો થઇ જ રહ્યા છે અને આ કાર્યક્રમોમાં ખુલ્લેઆમ સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા પણ ઉડી રહ્યા છે. વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણીને લઇ પ્રચાર શરુ થઇ ગયો છે, ત્યારે આજે લીંબડીમાં પ્રચાર દરમિયાન  મુખ્યમંત્રી વિજય રુપાણીની સભામાં સોશિયલ ડિસટન્સના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. ન તો લોકોએ સોશિયલ ડિસટન્સના નિયમોનું પાલન કર્યુ ન તો લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા. ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા ઉડ્યા.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article