રાજકોટના માધાપર ચોકડીએ વીજળી પડતી હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં થયા કેદ

|

Aug 04, 2020 | 11:59 AM

સમગ્ર સૌરાષ્ટ્રમાં સર્જાયેલ વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટમાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામા કેદ થયા. રાજકોટના માધાપર વિસ્તારમાં આકાશી વીજળી પડતી હોવાના દ્રશ્યો કેમેરામાં ઝડપાયા છે. જો કે વીજળી પડવાથી કોઈ જાનહાની નથી થઈ. આજે બપોર બાદ રાજકોટમાં પણ વીજળીના કડાક ભડાકા સાથે ગ્રામ્ય પંથકમાં વરસાદ તુટી પડ્યો. જુઓ વિડીયો, કેવી રીતે આકાશમાંથી વીજળી ત્રાટકી Web […]

રાજકોટના માધાપર ચોકડીએ વીજળી પડતી હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં થયા કેદ

Follow us on

સમગ્ર સૌરાષ્ટ્રમાં સર્જાયેલ વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટમાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામા કેદ થયા. રાજકોટના માધાપર વિસ્તારમાં આકાશી વીજળી પડતી હોવાના દ્રશ્યો કેમેરામાં ઝડપાયા છે. જો કે વીજળી પડવાથી કોઈ જાનહાની નથી થઈ. આજે બપોર બાદ રાજકોટમાં પણ વીજળીના કડાક ભડાકા સાથે ગ્રામ્ય પંથકમાં વરસાદ તુટી પડ્યો. જુઓ વિડીયો, કેવી રીતે આકાશમાંથી વીજળી ત્રાટકી

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

Next Article