24 કલાક દરમિયાન રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

|

Jul 05, 2019 | 2:46 AM

રાજ્યમાં 24 કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દાહોદ, પંચમહાલ, અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% […]

24 કલાક દરમિયાન રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

Follow us on

રાજ્યમાં 24 કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દાહોદ, પંચમહાલ, અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મોદી સરકાર-2નું પ્રથમ બજેટ, TV9 ગુજરાતીની વેબસાઈટ પર મેળવો પળપળની અપડેટ

 

જ્યારે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. મહત્વનું છે કે અમદાવાદમાં સિઝનનો 16 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

Next Article