ગીર-સોમનાથ: દીપડાનો 3 વર્ષીય બાળકી પર હુમલો, ગંભીર ઈજા થતાં બાળકીનું મોત

|

Feb 21, 2021 | 11:16 PM

ગીર-સોમનાથ (Gir-Somnath)ના કોડિનાર (Kodinar) તાલુકાના ગીર દેવડી ગામે દીપડાએ બાળકીને ફાડી ખાધી.

ગીર-સોમનાથ (Gir-Somnath)ના કોડિનાર (Kodinar) તાલુકાના ગીર દેવડી ગામે દીપડાએ બાળકીને ફાડી ખાધી. શ્રમિક પરિવારની 3 વર્ષની બાળકી ખેતરમાં રમતી હતી, તે સમયે દીપડાએ હુમલો કરતા બાળકીનું મોત થયું. ત્યારે આ ઘટના બાદ દીપડાને પકડવા માટે વનવિભાગે પાંજરા ગોઠવ્યા છે.

 

 

 આ પણ વાંચો: બોટાદ: આઈસર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, પતિ, પત્ની અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત 

Next Video