નવસારીમાં દીપડાની દહેશતથી લોકોમાં ભયનો માહોલ, દીપડાને ઝડપી પાડવા કવાયત શરૂ

નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં એક દીપડાએ આતંક મચાવ્યો છે. આ દીપડાને ઝડપી પાડવા કામગીરી શરૂ કરવામાં આવી છે. વનવિભાગ તેમજ પોલીસની ટીમે દીપડાને પકડી પાડવા અલગ-અલગ જગ્યાએ પિંજરા મૂક્યા છે. આ દીપડાને બેભાન કરી તેને કેદ કરવા હથિયાર સાથે પણ વનવિભાગની ટીમને તૈયાર કરવામાં આવી છે. આ પણ વાંચો: 23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ […]

નવસારીમાં દીપડાની દહેશતથી લોકોમાં ભયનો માહોલ, દીપડાને ઝડપી પાડવા કવાયત શરૂ
| Updated on: May 18, 2019 | 2:40 PM

નવસારીના લુન્સીકુઈ વિસ્તારમાં એક દીપડાએ આતંક મચાવ્યો છે. આ દીપડાને ઝડપી પાડવા કામગીરી શરૂ કરવામાં આવી છે. વનવિભાગ તેમજ પોલીસની ટીમે દીપડાને પકડી પાડવા અલગ-અલગ જગ્યાએ પિંજરા મૂક્યા છે. આ દીપડાને બેભાન કરી તેને કેદ કરવા હથિયાર સાથે પણ વનવિભાગની ટીમને તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: 23 મેના રોજ કયા-કયા નેતા આપશે મોદીનો સાથ અને કોણ કરશે મોદીનો વિરોધ? જાણો 23 મેનું પૂરુ ગણિત

 

Follow Us