કચ્છ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું, બેંક, પેટ્રોલ પંપ, સિનેમા ઘર અને શોપિગ મોલમાં સીસીટીવી ફરજિયાત

|

Oct 16, 2020 | 9:59 PM

કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. આ જાહેરનામા અન્વયે રિમોટથી ચાલતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, એરક્રાફ્ટ ચલાવવા પર મનાઈ છે. પેરા ગ્લાઇડિંગ, પેરા મોટર, પેરા જમ્પિંગ ચલાવવા પર પણ મનાઈ હુકમ છે. બેંક, પેટ્રોલ પમ્પ, સિનેમાઘર, હોટલો, શોપિંગ મોલમાં CCTV ફરજિયાત કરવા આદેશ અપાયો છે. વર્તમાન પરિસ્થિતિ લઈને જિલ્લા કલેકટરે આ જાહેરનામુ બહાર પાડયું […]

કચ્છ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું, બેંક, પેટ્રોલ પંપ, સિનેમા ઘર અને શોપિગ મોલમાં સીસીટીવી ફરજિયાત

Follow us on

કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. આ જાહેરનામા અન્વયે રિમોટથી ચાલતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, એરક્રાફ્ટ ચલાવવા પર મનાઈ છે. પેરા ગ્લાઇડિંગ, પેરા મોટર, પેરા જમ્પિંગ ચલાવવા પર પણ મનાઈ હુકમ છે. બેંક, પેટ્રોલ પમ્પ, સિનેમાઘર, હોટલો, શોપિંગ મોલમાં CCTV ફરજિયાત કરવા આદેશ અપાયો છે. વર્તમાન પરિસ્થિતિ લઈને જિલ્લા કલેકટરે આ જાહેરનામુ બહાર પાડયું છે. કલેકટરે જણાવ્યું છેકે કચ્છ જિલ્લો દરિયાઈ અને જમીન સાથે જોડાયેલો હોવાથી આ નિર્ણય લેવાયો છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article