નખત્રાણામાં પડી વીજળી, ઘાસના ગોડાઉનમાં આગ લાગી

|

Oct 18, 2020 | 10:22 PM

કચ્છના નખત્રાણામાં આકાશી વીજળી પડવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે કચ્છના નખત્રણાના રવાપરના વનવિભાગના ઘાસના ગોડાઉનમાં વીજળી પડતા આગ લાગવાની ઘટના બની. આગ ફાટી નિકળતા ફાયર વિભાગની ટીમને જાણકારી મળતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 […]

નખત્રાણામાં પડી વીજળી, ઘાસના ગોડાઉનમાં આગ લાગી

Follow us on

કચ્છના નખત્રાણામાં આકાશી વીજળી પડવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે કચ્છના નખત્રણાના રવાપરના વનવિભાગના ઘાસના ગોડાઉનમાં વીજળી પડતા આગ લાગવાની ઘટના બની. આગ ફાટી નિકળતા ફાયર વિભાગની ટીમને જાણકારી મળતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી છે.

 

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 10:21 pm, Sun, 18 October 20

Next Article