Kutch: કંડલામાં IOC ટર્મિનલ સામે આગ ભભૂકી, વિકરાળ આગનો જુઓ વિડીયો

|

Jan 27, 2021 | 8:50 PM

Kutch: કંડલામાં IOC ટર્મિનલ સામે આગ ભભૂકી આગ લાગવાના સમાચાર આવી રહ્યા છે.

Kutch :  કંડલામાં IOC ટર્મિનલ સામે આગ ભભૂકી આગ લાગવાના સમાચાર આવી રહ્યા છે. વિવિધ લાઈનો ધરાવતી ચેમ્બરમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી અને વિકરાળ આગના ધુમાડાઓ દૂર દૂર સુધી જોઈ શકાતા હતા. ફાયર ફાઇટરે આગને કાબુમાં લઈ લીધી હતી.

Published On - 8:42 pm, Wed, 27 January 21

Next Video