કૃષિ બિલ અને ફી માફીમાં રાહત મુદ્દે ગુજરાત કોંગ્રેસનું રાજ્યભરમાં સરકાર વિરૂદ્ધ પ્રદર્શન, ધાનાણીની અટકાયત કરાતા ઝપાઝપીના દ્રશ્યો

કૃષિ બિલ અને ફી માફીમાં રાહત મુદ્દે ગુજરાત કોંગ્રેસે રાજ્યભરમાં સરકાર વિરૂદ્ધ સુત્રોચાર કર્યા.જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસના દિગ્ગજનેતા અને કાર્યકરોની અટકાયત કરી. અમરેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ધરણા પર એકલા બેઠા હતા, જોકે પોલીસે ધાનાણીની અટકાયત કરાતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા, તો આ તરફ અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદમાં ધરણા પર બેઠા હતા, […]

કૃષિ બિલ અને ફી માફીમાં રાહત મુદ્દે ગુજરાત કોંગ્રેસનું રાજ્યભરમાં સરકાર વિરૂદ્ધ પ્રદર્શન, ધાનાણીની અટકાયત કરાતા ઝપાઝપીના દ્રશ્યો
| Updated on: Oct 02, 2020 | 12:14 PM

કૃષિ બિલ અને ફી માફીમાં રાહત મુદ્દે ગુજરાત કોંગ્રેસે રાજ્યભરમાં સરકાર વિરૂદ્ધ સુત્રોચાર કર્યા.જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ કોંગ્રેસના દિગ્ગજનેતા અને કાર્યકરોની અટકાયત કરી. અમરેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ધરણા પર એકલા બેઠા હતા, જોકે પોલીસે ધાનાણીની અટકાયત કરાતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા, તો આ તરફ અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અમદાવાદમાં ધરણા પર બેઠા હતા, અને ભાજપ સરકારને અંગ્રેજ સરકાર સાથે સરખાવી હતી, જોકે પોલીસે ચાવડા સહિત કાર્યકરોની અટકાયત કરી હતી.તો રાજકોટમાં હાર્દિક પટેલની હાજરી પહેલા જ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો