કોરોનાની મહામારી વચ્ચે જામનગર હાપા માર્કેટીંગ યાર્ડ ફરી બંધ,ચાર દિવસમાં યાર્ડના ત્રણ વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા લેવાયો નિર્ણય

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડને કોરોના મહામારીના પગલે ફરી બંધ કરવામાં આવ્યું છે. અગાઉ યાર્ડને 8 ઓગષ્ટથી 16 ઓગષ્ટ સુધી એક સપ્તાહ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી પરંતુ છેલ્લા ચાર દિવસમાં યાર્ડના ત્રણ વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા અત્યારથી જ યાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે જે 16 ઓગષ્ટ સુધી બંધ રહેશે. મહત્વનું છે કે […]

કોરોનાની મહામારી વચ્ચે જામનગર હાપા માર્કેટીંગ યાર્ડ ફરી બંધ,ચાર દિવસમાં યાર્ડના ત્રણ વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા લેવાયો નિર્ણય
http://tv9gujarati.in/korona-ni-mahama…ta-levayo-nirnay/ ‎
| Updated on: Aug 05, 2020 | 11:22 AM

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડને કોરોના મહામારીના પગલે ફરી બંધ કરવામાં આવ્યું છે. અગાઉ યાર્ડને 8 ઓગષ્ટથી 16 ઓગષ્ટ સુધી એક સપ્તાહ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી પરંતુ છેલ્લા ચાર દિવસમાં યાર્ડના ત્રણ વેપારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા અત્યારથી જ યાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે જે 16 ઓગષ્ટ સુધી બંધ રહેશે. મહત્વનું છે કે સામાન્ય દિવસોમાં 10 થી 16 ઓગષ્ટ તહેવારની રજામાં યાર્ડ બંધ રહેતુ હોય છે પરંતુ આ વખતે કોરોના કારણે વધુ દિવસ યાર્ડ બંધ રાખવામાં આવ્યું છે.