નવરાત્રીમાં રમઝટ પર રોક, કિંજલ દવેએ સરકારના નિર્ણયને આવકાર્યો

ગુજરાતમાં આ વખતે ગરબા ન યોજવાનો સરકારે નિર્ણય લીધો છે, જેને ગાયક કલાકાર કિંજલ દવેએ પણ આવકાર્યો છે. કિંજલ દવેએ ટીવીનાઈન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આ વખતે તેઓ ટેક્નોલોજીના માધ્યમથી લોકો સુધી પહોંચશે. આ વખતે વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કરાશે. કિંજલ દવેએ લોકોને સંદેશ પાઠવ્યો કે, તેઓ ટીવીનાઈનના માધ્યમથી નવરાત્રી દરમિયાન વર્ચ્યુઅલ ગરબાની મજા માણી […]

નવરાત્રીમાં રમઝટ પર રોક, કિંજલ દવેએ સરકારના નિર્ણયને આવકાર્યો
| Updated on: Oct 09, 2020 | 8:17 PM

ગુજરાતમાં આ વખતે ગરબા ન યોજવાનો સરકારે નિર્ણય લીધો છે, જેને ગાયક કલાકાર કિંજલ દવેએ પણ આવકાર્યો છે. કિંજલ દવેએ ટીવીનાઈન સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આ વખતે તેઓ ટેક્નોલોજીના માધ્યમથી લોકો સુધી પહોંચશે. આ વખતે વર્ચ્યુઅલ ગરબાનું આયોજન કરાશે. કિંજલ દવેએ લોકોને સંદેશ પાઠવ્યો કે, તેઓ ટીવીનાઈનના માધ્યમથી નવરાત્રી દરમિયાન વર્ચ્યુઅલ ગરબાની મજા માણી શકશે.

આ પણ વાંચો: પ્રેમલગ્ન બાદ યુવકે કલેકટર પાસે કરી ઈચ્છા મૃત્યુની માગ! કારણ જાણી તમે ચોકી જશો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો