ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજલ દવેએ પોતાનો 21મો જન્મદિવસ અનોખી રીતે ઉજવયો, જુઓ VIDEO

|

Nov 25, 2019 | 3:57 AM

  ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજલ દવેએ પોતાના 21મા જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી છે. ગઈકાલે તારીખ 24 નવેમ્બરના રોજ તેનો જન્મદિવસ હતો. તેણે પોતાના જન્મદિવસની ઉજવણી પરિવાર સાથે ગાંધીનગરના કૈલાશધામ વૃદ્ધાશ્રમમાં કરી હતી. Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા […]

ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજલ દવેએ પોતાનો 21મો જન્મદિવસ અનોખી રીતે ઉજવયો, જુઓ VIDEO

Follow us on

 

ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજલ દવેએ પોતાના 21મા જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી છે. ગઈકાલે તારીખ 24 નવેમ્બરના રોજ તેનો જન્મદિવસ હતો. તેણે પોતાના જન્મદિવસની ઉજવણી પરિવાર સાથે ગાંધીનગરના કૈલાશધામ વૃદ્ધાશ્રમમાં કરી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અહીં તેણે કૈલાશધામ તથા અન્ય વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમના બાળકોને જમાડ્યા હતા અને સાથે જ કૈલાશધામ ખાતે ખાસ ભજનસંધ્યાનું આયોજન કર્યું હતું. મહત્વનું છે કે કિંજલ દર વર્ષે આ જ રીતે સતકાર્ય કરીને તેનો જન્મદિવસ ઉજવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article