દેશનું એક મંદિર જ્યાં બાળકો આવે છે ભણવા માટે, કેમ? જુઓ VIDEO

|

Jan 18, 2019 | 12:02 PM

સરકાર શિક્ષણના સ્તરે સુધારવાની વાતો કરી રહી છે અનેક યોજનાઓ પણ ચલાવે છે પરંતુ રાજુલાના ખેરા ગામમાં સ્થિતિ કંઈક ઉલટી છે. અહીં શાળા તો હતી પરંતુ સરકારે પાડી નાખી અને હાલ વિદ્યાર્થીઓને મંદિરમાં અભ્યાસ કરવાની પડી રહી છે ફરજ. જીવના જોખમે ભૂલકાઓ કરે અભ્યાસ. જુઓ VIDEO : Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર […]

દેશનું એક મંદિર જ્યાં બાળકો આવે છે ભણવા માટે, કેમ? જુઓ VIDEO
Students studying in temple

Follow us on

સરકાર શિક્ષણના સ્તરે સુધારવાની વાતો કરી રહી છે અનેક યોજનાઓ પણ ચલાવે છે પરંતુ રાજુલાના ખેરા ગામમાં સ્થિતિ કંઈક ઉલટી છેઅહીં શાળા તો હતી પરંતુ સરકારે પાડી નાખી અને હાલ વિદ્યાર્થીઓને મંદિરમાં અભ્યાસ કરવાની પડી રહી છે ફરજ. જીવના જોખમે ભૂલકાઓ કરે અભ્યાસ.

જુઓ VIDEO :

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

ખેરા ગામમાં શિક્ષણની સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે રાજ્ય સરકાર સર્વ શિક્ષણ અભિયાન , ભણે ગુજરાત સહિતના સ્લોગન આપીને સંતોષ માની રહી  છે.\

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

[yop_poll id=661]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:56 am, Fri, 18 January 19

Next Article