Kheda : કપડવંજના 25 ગામના ખેડૂતોની કડાણા ડેમમાંથી સિંચાઇનું પાણી છોડવા માગ, ખેડૂતોની ભૂખ હડતાળની ચીમકી

|

Feb 07, 2021 | 4:45 PM

Kheda : જિલ્લાના કપડવંજ તાલુકાના 25 ગામની, જ્યાં ખેડૂતો દ્વારા કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત અલવા તળાવમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે

Kheda : જિલ્લાના કપડવંજ તાલુકાના 25 ગામની, જ્યાં ખેડૂતો દ્વારા કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત અલવા તળાવમાં પાણી છોડવાની માંગ કરી રહ્યા છે, કેમ કે નજીકમાં જ આવેલા ભૂંગડીયા ડેમની કામગીરીમાં બેદરકારીને કારણે સ્થાનિક ખેડૂતોને ડેમના પાણીનો લાભ મળી શકતો નથી, જો આગામી દસ દિવસમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે આ ડેમના સરોવરને ઊડું કરવામાં આવે તો પાણીના લેવલ જમીનમાં ઊંચા આવે અને અમને સિંચાઈના પાણીનો લાભ મળી શકે.

 

Next Video