Junagadh: ત્રણ દિવસ બાદ ગીરનાર રોપવે શરૂ, પર્યટકોમાં ખુશીનો માહોલ

|

Jul 23, 2021 | 8:59 AM

હવામાનને કારણે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ગીરનાર રોપવે (Girnar ropeway) શરૂ કરવામાં આવ્યો છે. રોપવે શરૂ કરવામાં આવતા પર્યટકોમાં ખુશીનો માહોલ છે.

Junagadh: ત્રણ દિવસ બાદ ગીરનાર રોપવે શરૂ, પર્યટકોમાં ખુશીનો માહોલ
Girnar ropeway

Follow us on

JUNAGADH : ગીરનાર પર્વત પર ત્રણ દિવસ સુધી અને ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. 70 થી 80 કિમી ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી સુરક્ષાના ભાગ રૂપે રોપવે બંધ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢના વિશ્વપ્રસિદ્ધ ગીરનાર પર્વત પર રોપવે (Girnar ropeway) સર્વિસ સતત ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવી હતી. હવામાનને કારણે ગીરનાર રોપવે ત્રણ દિવસ બંધ રાખતા પર્યટકોમાં નિરાશા જોવા મળી હતી. આખરે ત્રણ દિવસ બાદ ગિરનાર રોપવે શરૂ કરવામાં આવ્યો છે. પવનની ગતિ ધીમી પડ્યા બાદ ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ બાદ ગીરનાર રોપવે શરૂ કરવામાં આવતા પર્યટકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

નોંધનીય છે કે, 70 થી 80 કિમી ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી સુરક્ષાના ભાગ રૂપે રોપવે બંધ કરવામાં આવ્યો હતો. જૂનાગઢના ગીરનાર જંગલ તેમજ આસપાસના જંગલ વિસ્તારમાં બોરદેવી, ભવનાથ વિસ્તાર, રણશીવાવ વિસ્તારમાં પણ ગઇકાલે 21 જુલાઈએ દિવસ દરમ્‍યાન વરસાદી માહોલ વચ્‍ચે અડધાથી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.

Next Article