VIDEO: ઘર કંકાસથી કંટાળીને હોસ્પિટલની છત પરથી કૂદવા જતી મહિલાને જીવના જોખમે બચાવી

જૂનાગઢમાં ઘર કંકાસથી કંટાળી એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો. જોકે હોસ્પિટલના સજાગ અને સતર્ક કર્મચારીઓએ મહિલાને આપઘાત કરતા બચાવી લીધી. ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો. તે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના છે કે, જ્યાં મહિલાએ આપઘાતના ઈરાદેથી પાંચમા માળની બિલ્ડિંગથી પડતું મૂકવાનો પ્રયાસ કર્યો હતો. આ પણ વાંચોઃ IRS પછી હવે IAS અને […]

VIDEO: ઘર કંકાસથી કંટાળીને હોસ્પિટલની છત પરથી કૂદવા જતી મહિલાને જીવના જોખમે બચાવી
| Updated on: Jun 15, 2019 | 11:37 AM

જૂનાગઢમાં ઘર કંકાસથી કંટાળી એક મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો. જોકે હોસ્પિટલના સજાગ અને સતર્ક કર્મચારીઓએ મહિલાને આપઘાત કરતા બચાવી લીધી. ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો. તે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના છે કે, જ્યાં મહિલાએ આપઘાતના ઈરાદેથી પાંચમા માળની બિલ્ડિંગથી પડતું મૂકવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ IRS પછી હવે IAS અને IPS અધિકારીઓ પર પણ થઈ શકે છે કાર્યવાહી, સરકારે 21 અધિકારીઓનું લિસ્ટ કર્યુ તૈયાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે હિંમતવાન કર્મચારીઓને કારણે નિષ્ફળ રહ્યો છે. હાલ સ્થાનિક પોલીસે મહિલાના આપઘાતના પ્રયાસ મુદ્દે ફરિયાદ દાખલ કરી છે.અને આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો