જુનાગઢનાં વિલીંગ્ડન ડેમમાં તણાઈ આવ્યો મગર, ડેમનાં પાણીનાં પ્રવાહથી પટકાયો નીચે

|

Jul 07, 2020 | 1:09 PM

જૂનાગઢમાં વરસી રહેલા અવિરત વરસાદમાં પ્રખ્યાત વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જેને લઈને ધસમસતુ પાણી પડી રહ્યું છે. આ પાણીમાં નાના મોટા જીવો પણ તણાઈને આવી રહ્યા છે. વિલિંગ્ડન ડેમમાંથી એક વિડિયો સામે આવ્યો કે જેમાં એક મગર તણાઈ આવ્યો જે નીચે પટકાયો. વિશાળ મગર પાણીનાં પ્રવાહ વચ્ચે પાણીમાં પડી જાય છે.

જુનાગઢનાં વિલીંગ્ડન ડેમમાં તણાઈ આવ્યો મગર, ડેમનાં પાણીનાં પ્રવાહથી પટકાયો નીચે
http://tv9gujarati.in/junagadh-na-wili…hi-niche-patkayo/

Follow us on

Next Article