JUNAGADH : ગુજરાતમાં સૌ-પ્રથમ વખત હિમાલયન ગીધને સોલાર ટેગ લગાવાયા

|

Feb 19, 2021 | 7:03 PM

JUNAGADH : ગુજરાતમાં પ્રથમ વખત હિમાલયન ગીધને સોલાર ટેગ લગાવાયા છે. લુપ્ત થતી ગીધ પ્રજાતીના સંરક્ષણ માટે આ ટેગ લગાવવામાં આવ્યા છે.

JUNAGADH : ગુજરાતમાં પ્રથમ વખત હિમાલયન ગીધને સોલાર ટેગ લગાવાયા છે. લુપ્ત થતી ગીધ પ્રજાતીના સંરક્ષણ માટે આ ટેગ લગાવવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 8 ગીધને આ રીતે ટેગ લગાવવામાં આવ્યા છે. આ સોલાર ટેગથી ગીધના લોકેશન સહિતની માહિતીના ડેટા કોમ્પ્યુટરમાં એકત્ર કરાશે. સાસણમાં વનકર્મીઓએ આ પ્રયોગ હાથ ધર્યો છે. ગુજરાતમાં ગીધની કુલ સંખ્યા 800 જેટલી છે. જેમાં પહેલા 6 ગિરનારી ગીધને ટેગ લગાવાયા છે. બાદમાં વધુ બે હિમાલયન ગીધને સોલાર ટેગ લગાવાયા છે.

 

Next Video