જુહાપુરાનાં કુખ્યાત નઝીર વોરાએ બંધાવેલા ગેરકાયદે કોમ્પ્લેક્સનું બાંધકામ તોડી પડાયું, AMCએ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી

અમદાવાદના જુહાપુરામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે.  નઝીર વોરાએ બંધાવેલા ગેરકાયદે કોમ્પ્લેક્સનું બાંધકામ તોડી પડાયું છે. AMCએ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરી. મહત્વનું છે કે, નઝીર વોરા સામે ખંડણી, મારામારી અને વીજચોરી સહિત અનેક ગુના નોંધાયા છે.     Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   […]

જુહાપુરાનાં કુખ્યાત નઝીર વોરાએ બંધાવેલા ગેરકાયદે કોમ્પ્લેક્સનું બાંધકામ તોડી પડાયું, AMCએ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી
| Updated on: Sep 29, 2020 | 10:41 AM

અમદાવાદના જુહાપુરામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું છે.  નઝીર વોરાએ બંધાવેલા ગેરકાયદે કોમ્પ્લેક્સનું બાંધકામ તોડી પડાયું છે. AMCએ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરી. મહત્વનું છે કે, નઝીર વોરા સામે ખંડણી, મારામારી અને વીજચોરી સહિત અનેક ગુના નોંધાયા છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો