Gujarati NewsGujaratJivdaya trust concerns over bird fatalities during kite festival in ahmedabad
VIDEO: અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવતું જીવદયા ટ્રસ્ટ, 37 કરતા વધુ ડૉક્ટરોની ટીમ અને 100 સભ્યોની ટીમ સતત ખડેપગે
ઉત્તરાયણના પર્વને લઇને જીવદયા પ્રેમીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. અને આ ઉત્સાહ છે અબોલ જીવ બચાવવાનો. ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની મદદ કરીને જીવદયા ટ્રસ્ટ દ્વારા અનોખી સમાજસેવા કરવામાં આવતી હોય છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: જાણો મકરસંક્રાંતિનો દિવસે કેવો રહેશે તમારા માટે Web Stories View more ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka […]
Follow us on
ઉત્તરાયણના પર્વને લઇને જીવદયા પ્રેમીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. અને આ ઉત્સાહ છે અબોલ જીવ બચાવવાનો. ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની મદદ કરીને જીવદયા ટ્રસ્ટ દ્વારા અનોખી સમાજસેવા કરવામાં આવતી હોય છે.
ત્યારે ચાલુ વર્ષે પણ આ તહેવાર સમયે જીવદયા ટ્રસ્ટના સભ્યો મેદાને પડ્યા છે. અને શહેરભરમાં 34 જેટલા ઓપરેશન થિયેટર તૈયાર કરાયા છે. તો 37 કરતા વધુ તબીબો પોતાની માનદ સેવા આપી રહ્યા છે. તો સાથે જ 100 કરતા વધુ વોલેન્ટીયર્સ સેવાયજ્ઞમાં જોડાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો