AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવતું જીવદયા ટ્રસ્ટ, 37 કરતા વધુ ડૉક્ટરોની ટીમ અને 100 સભ્યોની ટીમ સતત ખડેપગે

ઉત્તરાયણના પર્વને લઇને જીવદયા પ્રેમીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. અને આ ઉત્સાહ છે અબોલ જીવ બચાવવાનો. ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની મદદ કરીને જીવદયા ટ્રસ્ટ દ્વારા અનોખી સમાજસેવા કરવામાં આવતી હોય છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: જાણો મકરસંક્રાંતિનો દિવસે કેવો રહેશે તમારા માટે ત્યારે ચાલુ વર્ષે પણ આ તહેવાર સમયે જીવદયા ટ્રસ્ટના […]

VIDEO: અબોલ પશુ પક્ષીઓના જીવ બચાવતું જીવદયા ટ્રસ્ટ, 37 કરતા વધુ ડૉક્ટરોની ટીમ અને 100 સભ્યોની ટીમ સતત ખડેપગે
| Updated on: Jan 14, 2020 | 7:02 AM
Share

ઉત્તરાયણના પર્વને લઇને જીવદયા પ્રેમીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. અને આ ઉત્સાહ છે અબોલ જીવ બચાવવાનો. ઉત્તરાયણના પર્વમાં પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની મદદ કરીને જીવદયા ટ્રસ્ટ દ્વારા અનોખી સમાજસેવા કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: જાણો મકરસંક્રાંતિનો દિવસે કેવો રહેશે તમારા માટે

ત્યારે ચાલુ વર્ષે પણ આ તહેવાર સમયે જીવદયા ટ્રસ્ટના સભ્યો મેદાને પડ્યા છે. અને શહેરભરમાં 34 જેટલા ઓપરેશન થિયેટર તૈયાર કરાયા છે. તો 37 કરતા વધુ તબીબો પોતાની માનદ સેવા આપી રહ્યા છે. તો સાથે જ 100 કરતા વધુ વોલેન્ટીયર્સ સેવાયજ્ઞમાં જોડાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">