બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ખેડૂતોની સમસ્યાઓને જાણવા જાપાનીઝ મીડિયાએ નવસારી જિલ્લામાં ધામા નાખ્યા

બુલેટ ટ્રેન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સમાન પ્રોજેકે્ટ છે. પરંતુ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જમીનના વળતરના ભાવો હજુ નક્કી કરવામા આવ્યા નથી. જેના કારણે ખેડુતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. ત્યારે જાપાનની મીડિયા ટીમ નવસારી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્ન સાંભળવા માટે આવી હતી. જેમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ભેગા મળી ખેડૂતોને થઈ રહેલા વળતરના […]

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: ખેડૂતોની સમસ્યાઓને જાણવા જાપાનીઝ મીડિયાએ નવસારી જિલ્લામાં ધામા નાખ્યા
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:45 AM

બુલેટ ટ્રેન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સમાન પ્રોજેકે્ટ છે. પરંતુ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે જમીનના વળતરના ભાવો હજુ નક્કી કરવામા આવ્યા નથી. જેના કારણે ખેડુતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે.

ત્યારે જાપાનની મીડિયા ટીમ નવસારી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્ન સાંભળવા માટે આવી હતી. જેમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ભેગા મળી ખેડૂતોને થઈ રહેલા વળતરના અન્યાયની વાતો મીડિયા સામે મુકી હતી. ખેડૂતોએ ઊગ્રતા પુર્વક જમીન સંપાદન ન કરવા દેવાની અને બુલેટ ટ્રેનનું વડાપ્રધાનનું સપનુ પુરુ ન થવા દેવાની ચીમકી આપી હતી.

TV9 Gujarati

જાપાની મીડિયા ટીમ સાથે વાતચીત દરમિયાન ખેડૂતોએ સરકાર જમીન સંપાદનના કાયદાનું ઉલ્લંઘન કરી અન્યાય કરી રહી હોવાનુ જણાવ્યુ હતુ. જ્યારે જાપાની મીડિયાએ કેમેરાની સામે કંઈ પણ બોલવાનું ટાળ્યુ હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:43 pm, Tue, 19 March 19

Follow Us