જામનગરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

|

Dec 19, 2020 | 5:29 PM

જામનગરમાં વિશ્વનું સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ થશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પર અપલોડ કરેલી વિગતો મુજબ આ મેગા ઝૂને ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબીલીટીશન કિંગડમ તરીકે ઓળખાશે. જામનગરની આબોહવા અને વાતાવરણ વિશ્વભરના પક્ષીઓ અને પ્રાણીઓને માફક આવે તેમ છે. તાજેતરમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણય લેવાયો હતો. હાલ દુનિયાનું સૌથી મોટું […]

જામનગરમાં બનશે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય, સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

Follow us on

જામનગરમાં વિશ્વનું સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ થશે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પર અપલોડ કરેલી વિગતો મુજબ આ મેગા ઝૂને ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબીલીટીશન કિંગડમ તરીકે ઓળખાશે. જામનગરની આબોહવા અને વાતાવરણ વિશ્વભરના પક્ષીઓ અને પ્રાણીઓને માફક આવે તેમ છે. તાજેતરમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણય લેવાયો હતો. હાલ દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જર્મનીના બર્લિનમાં આવેલું છે. હાલમાં ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય તામિલનાડુના ચેન્નઇમાં આવેલું છે. જેનું નામ અરિનગર અન્ન ઝુલોજીકલ પાર્ક છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Next Article