જામનગરના નવાગામ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યાને લઇ મહિલા કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ નોંધાવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી જમનગરના નવાગામ વિસ્તારની મધુવન સોસાયટીમાં દુષિત પાણી આવતું હોવાની ફરિયાદો મળી હતી અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઇ સમાધાન ન આવતા, જામનગરના ભાજપના મહિલા કોર્પેોરેટર રચના નંદાણીયા મહિલાઓ સાથે કમિશ્નર કચેરી પહોંચ્યા અને ઢોલ […]
જામનગરના નવાગામ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યાને લઇ મહિલા કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ નોંધાવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમયથી જમનગરના નવાગામ વિસ્તારની મધુવન સોસાયટીમાં દુષિત પાણી આવતું હોવાની ફરિયાદો મળી હતી અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઇ સમાધાન ન આવતા, જામનગરના ભાજપના મહિલા કોર્પેોરેટર રચના નંદાણીયા મહિલાઓ સાથે કમિશ્નર કચેરી પહોંચ્યા અને ઢોલ વગાડી અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો