જામનગરમાં દબાણ હટાવો કામગીરી, પોલીસ બંદોબસ્ત વચ્ચે 16 ગેરકાયદે દુકાનો તોડી પડાઇ

જામનગરમાં ઇન્દિરા માર્ગ પાસે 16 દુકાનોનું મેગા ડિમોલેશન હાથ ધરાયું. જેમાં 16 ગેરકાયદે દુકાનોને તોડી પાડવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઉલ્લેખનીય છે કે ગેરકાયદે દુકાનોને લઇ કોર્પોરેશનના સત્તાધિશોને પત્ર લખવામાં આવ્યો હતો.અને, પત્ર લખ્યા બાદ કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું અને ગેરરકાયદે ચાલતી દુકાનોને તોડી પાડવાની કામગીરી […]

જામનગરમાં દબાણ હટાવો કામગીરી, પોલીસ બંદોબસ્ત વચ્ચે 16 ગેરકાયદે દુકાનો તોડી પડાઇ
| Edited By: | Updated on: Oct 17, 2020 | 3:44 PM

જામનગરમાં ઇન્દિરા માર્ગ પાસે 16 દુકાનોનું મેગા ડિમોલેશન હાથ ધરાયું. જેમાં 16 ગેરકાયદે દુકાનોને તોડી પાડવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. ઉલ્લેખનીય છે કે ગેરકાયદે દુકાનોને લઇ કોર્પોરેશનના સત્તાધિશોને પત્ર લખવામાં આવ્યો હતો.અને, પત્ર લખ્યા બાદ કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું અને ગેરરકાયદે ચાલતી દુકાનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો