VIDEO: રામમંદિર નિર્માણકાર્યમાં સુરતના જૈન સંઘે 11 કિલો 250 ગ્રામની ચાંદીની પાટ ભેટ કરી

અયોધ્યામાં 5 ઓગસ્ટે થનારા રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમને લઈ હિંદુઓમાં આનંદની લાગણી ફેલાઈ છે ત્યારે સુરતના રામ પાવન ભૂમિ જૈન સંઘે 24 કિલો ચાંદીની પાટ રામ શિલાન્યાસ વિધી માટે સમર્પિત કરી છે. સુરતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને VHPના હોદ્દેરારોને ચાંદીની પાટ આપવાામાં આવી હતી. આ ચાંદીની પાટને અયોધ્યા પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે જૈન સમાજના જાણીતા […]

VIDEO: રામમંદિર નિર્માણકાર્યમાં સુરતના જૈન સંઘે 11 કિલો 250 ગ્રામની ચાંદીની પાટ ભેટ કરી
| Updated on: Aug 02, 2020 | 7:52 AM

અયોધ્યામાં 5 ઓગસ્ટે થનારા રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમને લઈ હિંદુઓમાં આનંદની લાગણી ફેલાઈ છે ત્યારે સુરતના રામ પાવન ભૂમિ જૈન સંઘે 24 કિલો ચાંદીની પાટ રામ શિલાન્યાસ વિધી માટે સમર્પિત કરી છે. સુરતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને VHPના હોદ્દેરારોને ચાંદીની પાટ આપવાામાં આવી હતી. આ ચાંદીની પાટને અયોધ્યા પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે જૈન સમાજના જાણીતા સાધુ-ભગવંતો ઉપસ્થિત રહ્યાં હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો