VIDEO: જામનગર ખાતે કૃષિ મંત્રી આર.સી ફળદુની હાજરીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી

|

Aug 15, 2020 | 4:31 AM

જામનગર ખાતે કૃષિ મંત્રી આર.સી ફળદુની હાજરીમાં 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સની તમામ ગાઈડલાઈન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની જામનગરમા ઉજવણી… Divyesh Vayeda #TV9News #Tv9gujarati#jamnagar #TV9Live #IndependenceDay2020 #IndependenceDay Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે […]

VIDEO: જામનગર ખાતે કૃષિ મંત્રી આર.સી ફળદુની હાજરીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી

Follow us on

જામનગર ખાતે કૃષિ મંત્રી આર.સી ફળદુની હાજરીમાં 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સની તમામ ગાઈડલાઈન સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article