Video: FPOથી વધી આવક, ખેડૂતો થયા માલામાલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   FPOથી એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનથી ધરતીપુત્રો અને ગ્રાહકોને ફાયદો તો થયો છે સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. FPOનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ખેડૂતોને પોતાની પેદાશ વેચવા વચેટીયાઓની જરૂર પડતી નથી. FPO દ્વારા વેચાણ કરતા […]

Video: FPOથી વધી આવક, ખેડૂતો થયા માલામાલ
| Updated on: Jun 15, 2019 | 7:35 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FPOથી એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનથી ધરતીપુત્રો અને ગ્રાહકોને ફાયદો તો થયો છે સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. FPOનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ખેડૂતોને પોતાની પેદાશ વેચવા વચેટીયાઓની જરૂર પડતી નથી. FPO દ્વારા વેચાણ કરતા ખેડૂતોની આવક 50થી 100 ટકા જેટલી વધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જામવાળાના ખેડૂતો કેસર કેરીના દસ કિલોના બોક્સ બનાવી તેનું વેચાણ સીધુ જ ગ્રાહકોને કરે છે. પહેલા ખેડૂતો પોતાનાં કેરીના બગીચાનો ઇજારો અન્ય વેપારીઓને આપી દેતા હતા. FPOનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે તેઓ પોતે જ પોતાનો માલ ગ્રાહકોને સીધો વેચે છે. તેથી ગ્રાહકને તો ફાયદો છે જ પણ સાથે ખેડૂતને તો ફાયદો જ ફાયદો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો