Limbdiમાં ભાજપના 30થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, પાલિકાના પૂર્વ પ્રમુખ સાથે કાર્યકરો જોડાયા

|

Feb 09, 2021 | 11:30 PM

સુરેન્દ્રનગરમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. Limbdi માં ભાજપના 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે

સુરેન્દ્રનગરમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. Limbdi માં ભાજપના 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. લીંબડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ભાજપના 30થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તો સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયા રાઠોડ અને ભગીરથસિંહ રાણાએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.

Next Video