ગીર સોમનાથના કોડીનારમાં આખલાએ રાહદારીને હવામાં ફંગોળ્યો, જુઓ વીડિયો

ગીરસોમનાથના કોડીનારમાં રખડતા આખલાનો આતંક સામે આવ્યો છે. એક રાહદારીને આખલાએ હવામાં ફંગોળતા સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનાને પગલે રાહદારીને માથાના ભાગે ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો છે. ગીર સોમનાથના કોડીનારની મુખ્ય બજારમાં આ ઘટના બની છે. હાલ તો રખડતા આખલાઓ બાબતે સ્થાનિકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.  

| Updated on: Dec 19, 2020 | 4:10 PM

ગીરસોમનાથના કોડીનારમાં રખડતા આખલાનો આતંક સામે આવ્યો છે. એક રાહદારીને આખલાએ હવામાં ફંગોળતા સીસીટીવી સામે આવ્યા છે. આ ઘટનાને પગલે રાહદારીને માથાના ભાગે ઈજા થતા સારવાર અર્થે ખસેડાયો છે. ગીર સોમનાથના કોડીનારની મુખ્ય બજારમાં આ ઘટના બની છે. હાલ તો રખડતા આખલાઓ બાબતે સ્થાનિકોમાં નારાજગી પ્રવર્તી રહી છે.

Published On - 1:00 pm, Sat, 19 December 20