અમદાવાદમાં AMTSની બસોમાં કોરોનાના નિયમોના ધજાગરા, સોશિયલ ડિસ્ટન્સના નામે શૂન્ય

|

Dec 15, 2020 | 7:36 PM

અમદાવાદમાં મનપા સંચાલિત AMTSની બસોમાં કોરોનાનાં નિયમોનું પાલન થતુ જ નથી. બસમાં કંડકટર અને ડ્રાઇવર તેમજ બસ સ્ટોપ પરના કર્મચારી માસ્ક વગર દેખાય છે. અને બસમાં સોશ્યલ ડિસ્ટન્સના નામે શૂન્ય જોવા મળે છે. મુસાફરો સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ વગર મુસાફરીને મજબૂરી ગણાવી રહ્યાં છે. Web Stories View more વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા […]

અમદાવાદમાં AMTSની બસોમાં કોરોનાના નિયમોના ધજાગરા, સોશિયલ ડિસ્ટન્સના નામે શૂન્ય

Follow us on

અમદાવાદમાં મનપા સંચાલિત AMTSની બસોમાં કોરોનાનાં નિયમોનું પાલન થતુ જ નથી. બસમાં કંડકટર અને ડ્રાઇવર તેમજ બસ સ્ટોપ પરના કર્મચારી માસ્ક વગર દેખાય છે. અને બસમાં સોશ્યલ ડિસ્ટન્સના નામે શૂન્ય જોવા મળે છે. મુસાફરો સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવ વગર મુસાફરીને મજબૂરી ગણાવી રહ્યાં છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

તો આ તરફ બસના ડ્રાઇવર અને કંડક્ટર પણ માસ્ક વગર આરામથી ફરતા દેખાયા. સોશિયલ ડિસ્ટન્સના અભાવ માટે ઉપરી અધિકારીઓ જવાબદાર હોય તે રીતે ડ્રાઇવર અને કંડક્ટરોએ જણાવ્યું કે, તેમને ઉપરથી જ તમામ પેસેન્જરોને બેસાડવાનું કહેવામાં આવ્યું છે.

Next Article