
ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની અવરજવર જાણે સામાન્ય જ બની ગઈ છે. અમરેલીના કોળી કંથારીયા ગામની બજારમાં 2 સિંહોએ રાત્રીના સમયે દેખા દીધી હતી. જો કે કેટલાક શ્વાનોએ સિંહોને ગામમાંથી ખસેડ્યા હતા. ગામમાં બંને સિંહનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો બીજી તરફ વાત કરીયે જૂનાગઢની કે જ્યાં અવારનવાર સિંહ ગ્રામ્ય વિસ્તારોમાં લટાર મારતા જોવા મળે છે. શહેરના ગ્રોફેડ વિસ્તારમાં સિંહ પરિવારે લટાર મારતા જોવા મળ્યું હતું. બંને સ્થળ પર સિંહોનો વીડિયો વાયરલ થયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતીઓની દિવાળી બગડશે! અરબી સમુદ્રમાં ‘ક્યાર’ વાવાઝોડું બન્યુ તીવ્ર! જુઓ VIDEO
Published On - 9:04 am, Sun, 27 October 19