VIDEO: જો આ વ્યક્તિએ સમય સૂચકતા ન દેખાડી હોત તો ગંભીર દુર્ઘટનાનો શિકાર બની જવાનો હતો, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના

ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે ટર્ન લીધા બાદ જીપ અચાનક સ્પીડમાં આવવા લાગે છે અને યુવક સમય સૂચકતા વાપરી બનાસકાંઠામાં એક યુવકની સમય સુચકતાને કારણે તેનો જીવ બચી ગયો. ઘટના થરાદના માર્કેટયાર્ડમાં બની કે, જ્યાં બેફામ આવી રહેલી જીપ નીચે આવતા આવતા યુવકનો આબાદ બચાવ થયો. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. […]

VIDEO: જો આ વ્યક્તિએ સમય સૂચકતા ન દેખાડી હોત તો ગંભીર દુર્ઘટનાનો શિકાર બની જવાનો હતો, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
| Updated on: May 12, 2019 | 11:16 AM

ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે ટર્ન લીધા બાદ જીપ અચાનક સ્પીડમાં આવવા લાગે છે અને યુવક સમય સૂચકતા વાપરી

બનાસકાંઠામાં એક યુવકની સમય સુચકતાને કારણે તેનો જીવ બચી ગયો. ઘટના થરાદના માર્કેટયાર્ડમાં બની કે, જ્યાં બેફામ આવી રહેલી જીપ નીચે આવતા આવતા યુવકનો આબાદ બચાવ થયો. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ટર્ન લીધા બાદ જીપ અચાનક સ્પીડમાં આવવા લાગે છે. અને યુવક સમય સૂચકતા વાપરી સામેથી હટી જાય છે. જો કે સાઈડમાં રહેલા બારદાન સાથે અથડાઈ જાય છે. ઘટનામાં જીપ ચાલક શિખાઉ હોવાનું સામે આવ્યુ છે.

TV9 Gujarati

આ પણ વાંચોઃ કંપની દ્વારા જાહેર થતા ફોર્મ -16માં આ થયા મોટા ફેરફાર, કર્મચારીઓની આવક અને અન્ય માહિતીનો પણ કરવો પડશે સમાવેશ

Published On - 7:53 am, Sun, 12 May 19