સુરતના RTO વિભાગને 1ફેબ્રુઆરીથી તમારી લાપરવાહીના કારણે દરરોજ થશે કરોડોની કમાણી, વાંચો કેમ

|

Jan 29, 2019 | 2:25 PM

વખતોવખત ટકોર કરવા છતાં HSRP નંબર પ્લેટ ફીટ નહીં કરાવનાર વાહનચાલકોએ હવે પહેલી ફેબ્રુઆરીથી દંડ ફરવા તૈયાર રહેવુ પડશે. રાજ્ય વાહન વ્યવહાર નિગમે નવેમ્બર 2012થી નવી ગાડીઓમાં ફરજિયાત નવી નંબર પ્લેટ લગાવવાનું નક્કી કર્યુ હતુ. જે બાદ ક્રમશ: જૂની ગાડીઓમાં પણ નવી નંબર પ્લેટ લગાવવાનું ફરમાન કરવામાં આવ્યુ. પરંતુ વાહનચાલકોની બેફિકરાઈ અને આળસને કારણે હજુ પણ સુરતમાં 10 […]

સુરતના RTO વિભાગને 1ફેબ્રુઆરીથી તમારી લાપરવાહીના કારણે દરરોજ થશે કરોડોની કમાણી, વાંચો કેમ
Surat RTO

Follow us on

વખતોવખત ટકોર કરવા છતાં HSRP નંબર પ્લેટ ફીટ નહીં કરાવનાર વાહનચાલકોએ હવે પહેલી ફેબ્રુઆરીથી દંડ ફરવા તૈયાર રહેવુ પડશેરાજ્ય વાહન વ્યવહાર નિગમે નવેમ્બર 2012થી નવી ગાડીઓમાં ફરજિયાત નવી નંબર પ્લેટ લગાવવાનું નક્કી કર્યુ હતુજે બાદ ક્રમશ: જૂની ગાડીઓમાં પણ નવી નંબર પ્લેટ લગાવવાનું ફરમાન કરવામાં આવ્યુપરંતુ વાહનચાલકોની બેફિકરાઈ અને આળસને કારણે હજુ પણ સુરતમાં 10 લાખ જેટલા વાહનોમાં નવી નંબર પ્લેટ લગાવવાની બાકી છેત્યારે જો પહેલી ફેબ્રુઆરીથી ટુ વ્હીલ વાહનચાલકો પાસેથી 100 રૂપિયા, થ્રી વ્હીલરના 200 અને ફોર વ્હીલરના 400 રૂપિયા દંડ વસલૂવામાં આવશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નોંધનીય છે કે અત્યારસુધી પોલીસ અને આરટીઓ વાહનચાલકોને લાયસન્સ, હેલ્મેટ, પીયુસી, ઇન્સ્યોરન્સ જેવી બાબતે નિયમોનો ભંગ કરવા બદલ દંડ કરવામાં આવતો હતો ત્યારે હવે પહેલી ફેબ્રુઆરીથી જો વાહનમાં જૂની નંબર પ્લેટ લગાવેલી માલુમ પડશે તો પણ આરટીઓ અધિકારી અને પોલીસ તેનો દંડ ઉઘરાવશે.

TV9 Gujarati

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:23 pm, Tue, 29 January 19

Next Article