VIDEO: વડોદરામાં ભ્રષ્ટાચારનો ભુવો! અકોટાના BPC રોડ પર ભુવો પડતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી

સ્માર્ટ સિટી તરફ આગળ વધતા વડોદરાના અકોટા વિસ્તારમાં મસમોટો ભુવો પડ્યો છે. અકોટાના BPC રોડ પરનો આ VIDEO છે. જ્યાં આખી એક ગાડી સમાઇ જાય તેટલો મોટો ભુવો પડ્યો છે. હાલ તો તંત્રએ નાક બચાવવા માટે ભુવા આડે પતરા ગોઠવી દીધા છે. પરંતુ આખો રોડ બ્લોક થઇ જતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી […]

VIDEO: વડોદરામાં ભ્રષ્ટાચારનો ભુવો! અકોટાના BPC રોડ પર ભુવો પડતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી
| Updated on: Aug 07, 2020 | 9:54 AM

સ્માર્ટ સિટી તરફ આગળ વધતા વડોદરાના અકોટા વિસ્તારમાં મસમોટો ભુવો પડ્યો છે. અકોટાના BPC રોડ પરનો આ VIDEO છે. જ્યાં આખી એક ગાડી સમાઇ જાય તેટલો મોટો ભુવો પડ્યો છે. હાલ તો તંત્રએ નાક બચાવવા માટે ભુવા આડે પતરા ગોઠવી દીધા છે. પરંતુ આખો રોડ બ્લોક થઇ જતા સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો