નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણી વેડફાયું, જુઓ VIDEO

નર્મદા નદીની ફિલ્ટર લાઈનમાં ભંગાણ પડવાના લીધે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.  હાલ ગુજરાતમાં પાણીને લઈને સમસ્યા છે અને તેમાં ગુજરાતના જળાશયોની સ્થિતિ તો ખરાબ છે.

| Updated on: Jun 20, 2019 | 1:58 PM