અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ ભક્તોનું ઘોડાપૂર, જુઓ VIDEO

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્ય અને આસપાસના રાજ્યોના ભક્તોમાં અંબાના ધામમાં દર્શનાર્થે પહોંચી રહ્યા છે. જેને પગલે અંબાજી તરફ જવાના તમામ રૂટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે અને ભક્તિમય માહોલ સર્જાયો છે. પોતાના આશાઓ, અપેક્ષાઓ અને […]

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ ભક્તોનું ઘોડાપૂર, જુઓ VIDEO
| Updated on: Sep 10, 2019 | 9:55 AM

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. રાજ્ય અને આસપાસના રાજ્યોના ભક્તોમાં અંબાના ધામમાં દર્શનાર્થે પહોંચી રહ્યા છે. જેને પગલે અંબાજી તરફ જવાના તમામ રૂટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું છે અને ભક્તિમય માહોલ સર્જાયો છે. પોતાના આશાઓ, અપેક્ષાઓ અને શ્રદ્ધાની પોટલી લઈને શ્રદ્ધાળુઓ મા અંબાના ધામમાં પહોંચ્યા છે. કેટલાક લોકો પોતાની માનતા પૂરી કરવા માટે મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા પહોંચ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો