
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: Video: દિવેલાનાં યોગ્ય બિયારણની પસંદગી
ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું કે દિવેલાનાં બીજનું વાવેતર કઇ રીતે કરવું જોઇએ. તેના માટે જમીન કેવી રીતે તૈયાર કરવી જોઇએ. તેને સમયાંતરે કેટલું ખાતર આપવું જોઇએ આ દરેક માહિતી મેળવીશું.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉપજનાં સમયગાળાને આધારે દિવેલાનાં મુખ્ય ત્રણ પ્રકાર છે. જેમાં તેના પર પહેલી માળ એટલે કે ઉત્પાદન ક્યારે આવે છે તેનાં આધારે નક્કિ કરવામાં આવે છે. જેનાં પર પહેલી માળ 90થી 100 દિવસમાં આવે તેને અર્લી, જેનાં પર પહેલી માળ 120થી 130 દિવસમાં આવે તેને મીડલેટ અને જેનાં પર પહેલી માળ 140થી 150 દિવસમાં આવે તેને લેટ વેરાયટી ગણવામાં આવે છે.
[yop_poll id=”1″]
Published On - 6:52 am, Mon, 1 July 19