Mehsana: એક્સપાયરી ડેટવાળા રેમડેસિવિર વધુ ભાવે વેચવા મુદ્દે થઈ ફરિયાદ, કડીની રીધમ હોસ્પિટલની નર્સ વેચતી હતી ઇન્જેક્શન

|

Apr 21, 2021 | 12:02 PM

મહેસાણામાં એક્સપાયરી ડેટવાળું રેમડેસિવિર વધુ ભાવે વેચવા મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે. કડીની રીધમ હોસ્પિટલની નર્સ આવા ઇન્જેક્શન વેચતી હતી. હોસ્પિટલની નર્સ પાસેથી એકસપાયરી ડેટેડ ઇન્જેક્શન ઝડપાયા છે.

મહેસાણામાં એક્સપાયરી ડેટવાળું રેમડેસિવિર વધુ ભાવે વેચવા મુદ્દે ફરિયાદ કરવામાં આવી છે. કડીની રીધમ હોસ્પિટલની નર્સ આવા ઇન્જેક્શન વેચતી હતી. હોસ્પિટલની નર્સ પાસેથી એકસપાયરી ડેટેડ ઇન્જેક્શન ઝડપાયા છે. નર્સ 5400 રૂપિયાની એમઆરપીવાળા ઇન્જેક્શન કાળાબજારમાં 15 હજારમાં વેચતી હતી. નર્સ ગુડ્ડી રાજપૂત સામે લોકો સાથે છેતરપિંડી મામલે ફરીયાદ નોંધાઈ છે.

 

આ પણ વાંચો: Surat: સુમુલ ડેરી અઢી લાખ માસ્કનું કરશે વિતરણ, ડેરી સાથે સંકળાયેલા તમામ લોકોને આપવામાં આવશે N95 માસ્ક

Next Video