
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેસાસણ ગામની ગ્રામ પંચાયતનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું. 4 મહિનાનું 8 હજાર રુપિયા વીજ બિલ ન ભરાતા દેસાસણ ગ્રામપંચાયતનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું. ગ્રામપંચાયતનું કનેક્શન કાપી નાખતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો છે. કનેક્શન કાપી નખાતા ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો