મગફળીનો સૌથી વધુ ભાવ સાવરકુંડલામાં, 4000થી 5100 વચ્ચે બોલાયો ભાવ, ગુજરાતના વિવિધ એપીએમસીના 22 સપ્ટેમ્બરના ભાવ

|

Jan 16, 2021 | 4:37 PM

ગુજરાતના વિવિધ એપીએમસી ખાતે ઘઉ, ચોખા, બાજરી, મગફળી, કપાસ, જુવારના ભાવ અલગ અલગ રહ્યાં. એક નજર કરીએ કયા અનાજના કયા એપીએમસીમાં કેટલા ઉપજ્યા ભાવ ઉપર. આણંદના તારાપુરમાં ચોખાનો સૌથી વધુ ભાવ ઉપજ્યો છે. તારાપુરમાં ચોખાનો ભાવ 1000થી 2300 સુધી રહ્યો. ઘઉનો સૌથી ભાવ રાજકોટમાં બોલાયો છે. રાજકોટમાં ઘઉનો ભાવ 1625થી 1970 સુધી રહ્યો છે. જુવારનો […]

ગુજરાતના વિવિધ એપીએમસી ખાતે ઘઉ, ચોખા, બાજરી, મગફળી, કપાસ, જુવારના ભાવ અલગ અલગ રહ્યાં. એક નજર કરીએ કયા અનાજના કયા એપીએમસીમાં કેટલા ઉપજ્યા ભાવ ઉપર.

આણંદના તારાપુરમાં ચોખાનો સૌથી વધુ ભાવ ઉપજ્યો છે. તારાપુરમાં ચોખાનો ભાવ 1000થી 2300 સુધી રહ્યો.


ઘઉનો સૌથી ભાવ રાજકોટમાં બોલાયો છે. રાજકોટમાં ઘઉનો ભાવ 1625થી 1970 સુધી રહ્યો છે.


જુવારનો સૌથી વધુ ભાવ ગાંધીનગરના કલોલમાં બોલાયો. કલોલમાં જુવારનો ભાવ 3650થી 3785 વચ્ચે રહ્યો.

કપાસનો સૌથી વધુ ભાવ મહેસાણાના વિસનગરમાં બોલાયો. વિસનગરમાં કપાસનો ભાવ 3250થી 5175ની વચ્ચે રહ્યો.


મગફળીનો સૌથી વધુ ભાવ અમરેલીના સાવરકુંડલામાં રહ્યો. સાવરકુંડલામાં મગફળીનો ભાવ 4000થી 5100 વચ્ચે રહ્યો હતો.


બાજરીનો સૌથી વધુ ભાવ રાજકોટમાં બોલાયો હતો. રાજકોટ એપીએમસી ખાતે બાજરીનો ભાવ 1175થી 1650ની વચ્ચે રહ્યો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:14 am, Wed, 23 September 20

Next Video