ત્રણ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી

|

Jul 26, 2020 | 6:05 AM

સૌરાષ્ટ્ર-કચ્છથી લઈને પંજાબ સુધીમાં ત્રણ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા, સૌરાષ્ટ્ર- કચ્છમાં આજે કેટલાક વિસ્તારમાં ભારેથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ, રાજસ્થાન અને પંજાબમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છ કેટલાક વિસ્તારમાં ભારેથી લઈને મધ્યમકક્ષાનો વરસાદ વરસે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ત્રણ સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી

Follow us on

Next Article