વાપી-મુંબઈ રોડ પર ભારે વરસાદના કારણે ટ્રાફિક જામ, રસ્તા પર ભરાયા પાણી, જુઓ VIDEO

વાપીમાં આઠ ઈંચ વરસાદ ખાબખતા આખુ શહેર જળબંબાકાર થઈ ગયું છે. મુશળધાર વરસાદને પગલે જનજીવન પર માઠી અસર પડી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે વાપી GIDC પાસે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ભીલડા ચેકપોસ્ટ પાસે પાણી ભરાયા હતા. વાપી-મુંબઈ હાઈવે પર પણ ટ્રાફિર જામ થયો છે. આ પણ વાંચો: વરસાદથી નર્મદા ડેમમાં આવ્યા […]

વાપી-મુંબઈ રોડ પર ભારે વરસાદના કારણે ટ્રાફિક જામ, રસ્તા પર ભરાયા પાણી, જુઓ VIDEO
| Updated on: Jul 07, 2019 | 7:54 AM

વાપીમાં આઠ ઈંચ વરસાદ ખાબખતા આખુ શહેર જળબંબાકાર થઈ ગયું છે. મુશળધાર વરસાદને પગલે જનજીવન પર માઠી અસર પડી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે વાપી GIDC પાસે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ભીલડા ચેકપોસ્ટ પાસે પાણી ભરાયા હતા. વાપી-મુંબઈ હાઈવે પર પણ ટ્રાફિર જામ થયો છે.

આ પણ વાંચો: વરસાદથી નર્મદા ડેમમાં આવ્યા નવા નીર, 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં થયો વધારો, જુઓ VIDEO

VIDEOમાં જોઈ શકાય છે કે પાણી એટલા બધા ભરાયા છે કે રસ્તો દેખાતો જ બંધ થઈ ગયો છે. વાહન ચાલકોને વાહન ચલાવવામાં ખુબ મુશકેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદના કારણે હાઈવે પર પણી ભરાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો