નવસારી: મરોલી ગામમાં વરસાદે સર્જી મુસીબત, મીંઢોળા નદીના પાણી ગામમાં ઘુસી ગયા, જુઓ VIDEO

|

Aug 18, 2020 | 2:41 PM

નવસારી જિલ્લાના મરોલી ગામમાં વરસાદે મુસીબત સર્જી છે. અહીં આવેલા ધોળીકુઈ ફળિયામાં મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા છે, જેથી લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વર્ષ-2006 પછી પ્રથમ વખત નદીના પાણી આવતા લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે. આ પણ વાંચો: ભરૂચઃઅમરાવતી નદીમાં બાઈક સવાર તણાયો, સ્થાનિકોએ પાણીના પ્રવાહમાં તણાયેલા યુવકની શરૂ કરી શોધખોળ રોચક VIDEO […]

નવસારી: મરોલી ગામમાં વરસાદે સર્જી મુસીબત, મીંઢોળા નદીના પાણી ગામમાં ઘુસી ગયા, જુઓ VIDEO

Follow us on

નવસારી જિલ્લાના મરોલી ગામમાં વરસાદે મુસીબત સર્જી છે. અહીં આવેલા ધોળીકુઈ ફળિયામાં મીંઢોળા નદીના પાણી ફરી વળ્યા છે, જેથી લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વર્ષ-2006 પછી પ્રથમ વખત નદીના પાણી આવતા લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે.

આ પણ વાંચો: ભરૂચઃઅમરાવતી નદીમાં બાઈક સવાર તણાયો, સ્થાનિકોએ પાણીના પ્રવાહમાં તણાયેલા યુવકની શરૂ કરી શોધખોળ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article