વડોદરાઃ પાણીપુરીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઈ, આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો કર્યો નાશ, જુઓ VIDEO

|

Jul 12, 2019 | 8:15 AM

વડોદરામાં સતત ત્રીજા દિવસે પણ પાણીપુરીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની 2 ટીમોએ તવાઈ બોલાવી છે. પરશુરામ ભઠ્ઠા અને વરસિયા રોડ પર પાણીપુરીના ઉત્પાદન કરતાં એકમો પર ચેકીંગ કરી આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. સાથે જ પાણીપુરી તેમજ ખરાબ બાફેલા બટાટા, તેલ અને ચણાના સેમ્પલ લેવામાં આવ્યાં છે. આ પણ વાંચો: VIDEO: સુરતના હરિઓમનગરમાં […]

વડોદરાઃ પાણીપુરીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઈ, આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો કર્યો નાશ, જુઓ VIDEO

Follow us on

વડોદરામાં સતત ત્રીજા દિવસે પણ પાણીપુરીના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની 2 ટીમોએ તવાઈ બોલાવી છે. પરશુરામ ભઠ્ઠા અને વરસિયા રોડ પર પાણીપુરીના ઉત્પાદન કરતાં એકમો પર ચેકીંગ કરી આરોગ્ય વિભાગે અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. સાથે જ પાણીપુરી તેમજ ખરાબ બાફેલા બટાટા, તેલ અને ચણાના સેમ્પલ લેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: VIDEO: સુરતના હરિઓમનગરમાં કારખાનામાં કરંટ લાગતા મજુરનુ થયું મોત, હોબાળો કરતા કારીગરો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article