આઉટસોર્સિંગથી થતી ભરતી સામે ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ, સરકારી વકીલને કરી ટકોર, જુઓ VIDEO

|

Sep 13, 2019 | 8:20 AM

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ' મેટ ગાલામાં આલિયા ભટ્ટનો […]

આઉટસોર્સિંગથી થતી ભરતી સામે ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ, સરકારી વકીલને કરી ટકોર, જુઓ VIDEO

Follow us on

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આઉટસોર્સિંગથી થતી ભરતી સામે હાઈકોર્ટ લાલઘુમ થઈ છે. હાઈકોર્ટની આઉટસોર્સિંગ એજન્સીઓને લઈને સરકારે ફટકાર કરી છે. સરકારી ખાતામાં આઉટસોર્સિંગથી ભરતી અંગે સરકારને સવાલ પૂછ્યો છે. આઉટસોર્સિંગથી થતી ભરતીને પડકારતી અરજી અંગે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે સરકારી વકીલને ટકોર કરતા કહ્યું કે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની પણ ખાનગી કંપની દ્વારા નિમણૂક કરાવો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article